UKમાં Scholarship માટે ભારતીયોને શેફિલ્ડ યૂનિવર્સિટીમાં મળી શકે છે આ ઓફર

UK એક એવો દેશ છે, જ્યાંની યૂનિવર્સિટીઓને હાયર એજ્યુકેશન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. અહીં યૂનિવર્સિટીઓમાં ઘણી સારી Scholarship પણ આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ પૈસાની ચિંતા કર્યા વગર હાયર એજ્યુકેશન મેળવી શકે.

0
77
Scholarship
Scholarship

UK એક એવો દેશ છે, જ્યાંની યૂનિવર્સિટીઓને હાયર એજ્યુકેશન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. અહીં યૂનિવર્સિટીઓમાં ઘણી સારી Scholarship પણ આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ પૈસાની ચિંતા કર્યા વગર હાયર એજ્યુકેશન મેળવી શકે.

ઉજ્જવલ ભવિષ્ય

UKમાં હાયર એજ્યુકેશન મેળવવાનું સ્વપ્ન જોનારા વિદ્યાર્થીઓની સંખ્યા હજારોમાં છે. ઘણાં વિદ્યાર્થીઓ પોતાનાં સપના પૂરા કરી લે છે, પરંતુ કેટલાંક એવા પણ છે, જે પૈસાની તંગીને લીધે UK નથી જઈ શકતાં. સારી વાત એ છે કે, ત્યાં ઘણી યૂનિવર્સિટીઝ એવી છે, જ્યાં હાયર એજ્યુકેશન માટે Scholarship મળે છે. શેફિલ્ડ યૂનિવર્સિટી એક એવી જ સંસ્થા છે, જેણે Scholarship આપવાનું એલાન કર્યું છે. ભારતીય પણ આના માટે અરજી કરી શકે છે.

Scholarship
UK એક એવો દેશ છે, જ્યાંની યૂનિવર્સિટીઓને હાયર એજ્યુકેશન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. અહીં યૂનિવર્સિટીઓમાં ઘણી સારી Scholarship પણ આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ પૈસાની ચિંતા કર્યા વગર હાયર એજ્યુકેશન મેળવી શકે.

શેફિલ્ડ યૂનિવર્સિટીને તેનાં શ્રેષ્ઠ અભ્યાસ અને શ્રેષ્ઠ સ્ટુડન્ટ કમ્યુનિટી માટે ઓળખવામાં આવે છે. જો આપ પણ સપ્ટેમ્બર-2026 પહેલાં બ્રિટનમાં હાયર એજ્યુકેશન મેળવવાનું પ્લાન કરી રહ્યાં છો, તો યૂનિવર્સિટીએ આપના માટે સ્કોલરશિપનું એલાન કર્યું છે. જેનું નામ ‘ઇન્ટરનેશનલ પોસ્ટગ્રેજ્યુએટ ટોટ સ્કોલરશિપ 2026’ છે. આવો આ સ્કોલરશિપ બાબતે વિસ્તારથી જાણીએ અને સમજીએ કે તેના માટેની યોગ્યતા શું છે?

સ્કોલરશિપ સાથે જોડાયેલી ડિટેલ્સ

[table id=24 /]

ઇન્ટરનેશનલ પોસ્ટગ્રેજ્યુએટ ટોટ Scholarship કઈ શરતો પર મળશે?

  • સ્ટેટસઃ વિદ્યાર્થીનું વિદેશી વિદ્યાર્થી હોવું જરૂરી છે, જે જાતે ટ્યુશન ફી ભરી રહ્યો છે.
  • પ્રોગ્રામઃ સ્ટુડન્ટ યૂનિવર્સિટીમાં પોસ્ટગ્રેજ્યુએટ કોર્સનો અભ્યાસ કરવા માટે આવી રહ્યો હોય.
  • લોકેશનઃ પોસ્ટગ્રેજ્યુએટ કોર્સનો સમગ્ર અભ્યાસ શેફિલ્ડ યૂનિવર્સિટીમાં જ કરવાનો હોય.
  • સ્ટડી મોડઃ સ્કોલરશિપ માત્ર એ જ વિદ્યાર્થીઓને મળશે, જેઓ કેમ્પસમાં અભ્યાસ કરવા આવી રહ્યાં હોય.

ભારતીય વિદ્યાર્થીઓ માટે જરૂરી ટિપ્સ

શેફિલ્ડ યૂનિવર્સિટીની સ્કોલરશિપ માત્ર એ જ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે, જેમની પાસે અહીં ભણવા માટેનાં ઓફર લેટર છે. આ જ રીતે સ્કોલરશિપ મેળવનારા વિદ્યાર્થીઓને સીધી આર્થિક મદદ નહીં મળે, પરંતુ તેને ટ્યૂશન ફીમાં ડિસ્કાઉન્ટ મળશે. આ સ્કોલરશિપ ઓટોમેટિક મળી રહી છે, જેના લીધે વિદ્યાર્થીઓની જવાબદારી બને છે કે તેઓ ટાઇમલાઇન મુજબ અરજી કરે. વિદ્યાર્થીઓએ 7 જુલાઈ પહેલાં ઓફર લેટર મેળવી લેવો પડશે.

એડમિશનની પ્રક્રિયા દરમ્યાન એ ખાતરી કરી લો કે આપની ટ્યૂશન ફીનું વર્ગીકરણ વિદેશીનાં રૂપમાં યોગ્ય રીતે નોંધાયેલું છે, કારણ કે તો જ સ્કોલરશિપ માટે યોગ્ય માનવામાં આવશે. યૂનિવર્સિટી સાથે નિયમિત રૂપે સંપર્ક જાળવી રાખી ભારતીય વિદ્યાર્થી બ્રિટનની આ યૂનિવર્સિટીમાંથી અભ્યાસ કરી શકે છે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.